Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Navsari news: નવસારીનાં જલાલપોર તાલુકાના સીમલક ગામે રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા.
રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-સીમલક, તા.જલાલપોર ખાતેના મતદારોને 7 મે 2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાગીદાર બની મતદાન કરવા માટે સમજુત કરવામાં આવ્યા#Election2024 #ElectionAwareness #VotingRights #ChunavKaParv #DeshKaGarv @ECISVEEP @CEOGujarat pic.twitter.com/BzX88Vo4Uy
— Collector & DM Navsari (@CollectorNav) April 11, 2024
Navsari news: નવસારીનાં જલાલપોર તાલુકાના સીમલક ગામે રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા.
રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-સીમલક, તા.જલાલપોર ખાતેના મતદારોને 7 મે 2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાગીદાર બની મતદાન કરવા માટે સમજુત કરવામાં આવ્યા.
Comments
Post a Comment